Thursday, 26 December 2013

ગુ. સા. પ. 47 (સુડતાલીસમુ ) અધિવેશન, આણંદ

શ્રદ્ધા નો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે, કુરાનમાં ક્યાં પયગં બરની સહી છે.... જલન માતરી 

ગુ. સા. પ. ના સુડતાલીસમુ , અધિવેશન આણંદમાં  ઉપેન્દ્ર ત્રિવેદીની હાજરી 

રઘુવીર ભાઈ ચૌધરીના ઓટોગ્રાફ 

ડાયટ પ્રાચાર્ય દવે સાહેબ તથા ભાનુપ્રસાદ પંચાલ  ઉપેન્દ્ર ત્રિવેદી સાથે 

ઓટોગ્રાફ ના અક્ષરો જલન માતરીના હસ્તે 

તિથી ભોજન

સાથે રમીએ સાથે જમીએ.....

અનાજનો બગાડ કરશો નહી ......

દાળ ,ભાત ,રોટલી અને શાક......

દાતા ધ્વારાં  તિથી ભોજન.... 

 તિથી ભોજનનો આસ્વાદ.....

Tuesday, 24 December 2013

દૂરવર્તી શિક્ષણ

દૂરવર્તી  શિક્ષણ.... 

 જાણકારી વિજ્ઞાનના સહારે.....

અમને  તો ખુબ જ ગમ્યુ ...

December Activity In PRAGNA Class

નાં સમજાય તો  ફરીથી......   

જાતે કરો.....  

શિક્ષક સમર્થન  જૂથ...... 

ચાલો  જાતે જ  શીખીએ......

Thursday, 19 December 2013

સરદાર બાલમેળો

સરદાર બાલમેળો 

અમારી આવડત સરદારને અર્પણ 

વન મિનીટ પ્લીજ.......


અમે પણ દેશને એક કરીશુ......

નિબંધ લેખન કર્યું ' સ્ટેચ્યુ ઓફ યુનિ ટી'  વિશે....

સાંભળો સરદારની વાત.....

Sunday, 15 December 2013

એકતા માટે દોડ ...(Run For Unity)

એકતા માટે  દોડ ...(Run For Unity)


અમારી કળા સરદારને અર્પણ.....
મનુષ્ય તું બડા  મહાન હૈ...

સૌ સાથ સૌનો વિકાસ....



સૌ સાથે મળી દેશને એક બનાવીએ...

Tuesday, 10 December 2013

માટી અને અમે ...

માટીના  મણકા 

શણગાર 

સાથે મળીને કરીએ કઈક નવું 
હું જાતે બનાવીશ 

અમારી કળા 

વાલી સંમેલન Dec. 2013

   વાલી  સંમેલન....... આવકાર..... 

શ્રેષ્ઠતાનું   અભિવાદન...... 

વાલીઓ  તથા બાળકો......

જાગરુકતાનો   સંદેશ.....

ગણવેશના દાતા સાથે  બાળાઓ......

' પ્રજ્ઞા'   પ્રવૃત્તિની ઝાંખી.....

Sunday, 8 December 2013

વિશ્વ વારસા સપ્તાહ ઊજવણી....2013/14

વિશ્વ વારસા સપ્તાહ ઊજવણી.....

આપણો  વારસો  આપણે  જાળવીશું .....

આપણી  ધરોહર.....

ચાલો જાણીએ.....

આ બધું સાચવવાનું , જાળવવાનું  આપણે......

Wednesday, 4 December 2013

માતૃ સંમેલન December-2013

માતૃ સંમેલન  .......

સાંભળો  તમારા બાલકની વાત....

પ્રજ્ઞા  ની  વાત...

અમારા બાળકો ની પ્રવૃત્તિ 

જોયું  ....ને....
હા મેં જ લખ્યું છે ......