Friday, 31 January 2014

ગાંધી નિર્વાણ દિન ઉજવણી - 2014



ગાંધી નિર્વાણ દિન ઉજવણી 

સત્યના  રસ્તે  ચાલ્યા  ગાંધી ,ચાલો અપડે પણ ચાલીયે તે રસ્તે ..
બાપુની વતો કહું  સાંભળો ... ખુશી   ઠાકોર 

                                                                                        બરાબર  11.00  વાગે  બે   મિનીટનુ  મૌન 



વૈષ્ણવ  જન  તો  તેને રે  કહીએ.......
       

Sunday, 26 January 2014

65th Republic Day

જય  હો...જય જય ગરવી ગુજરાત : ધો. 6 થી 8 નાં બાળકો 


ગાધી બાપુની વાત સાંભળો  : ખુશ્બુ 


બનીએ પ્રજ્ઞાવાન અમે સૌ  : ધો. 1 થી 2 પ્રજ્ઞા વર્ગનાં બાળકો 
સલામી  આમ દો..... હેમાબેન  પટેલના  હસ્તે ધ્વજ વંદન 
 મને પણ  મારું બચપણ યાદ આવે છે  : કૃપા પટેલ 
શ્રેષ્ઠ રજૂઆત માટે ઇનામ કેતનભાઈનાં હસ્તે 
શાળા માટે મારી વાત મારી ભાષામાં  :  કૃપા પટેલ 
શાળાનાં વિકાસ વાત રજૂ  કરતા  હરમાનભાઈ ઠાકોર  




Friday, 17 January 2014

પતંગોત્સવ 2014

ચાલો પતંગ બનાવતાં શીખીએ.... 

માપ લઈને બનાવું ,જેથી સરસ પતંગ બને.....   


પતંગ ની સળીનો ઉપયોગ તીર બનાવવામાં  .....  
હું  છું , તું પકડી રાખજે..... 

એક  સંદેશ : બેટી બચાવો , દીકરી  વધાવો......

પ્રજ્ઞામાં સળીઓ  કામ લાગશે.....  



  મારો ચગે રે પતંગ કેવો સરરર.....


પ્રજ્ઞાનો પતંગ પણ ચગશે.......


ફાટી ગયો હોય તો રીપેર  કરી દઈશ....  

 ચાલો  સફાઈ કરીએ....

Wednesday, 15 January 2014

Activity in January " PRAGNA " Tukdi 2



ચાલો હું સમજાવું......

આકારો કાપીને ચોટાડીએ.....  ગ્રુપ - 1

આકારો કાપીને ચોટાડીએ.....  ગ્રુપ  - 2

અમને આકારો ની વાત સમજાઈ  ગઈ......

Sunday, 5 January 2014

ટ્રાન્સપોર્ટશન કાર્યક્રમ - 2014

આવકાર જસુભાઇ પટેલના  હસ્તે.....

મારું ફૂલ તમારે તો સ્વીકારવું જ પડે......વિકલાંગ બાળક સતીશ
 


ટ્રાન્સપોર્ટશન કાર્યક્રમ માં મહાનુભાવોની હાજરી...... 
ટ્રાન્સપોર્ટશન કાર્યક્રમની ઝાંખી કરાવતા મુ.શિ શ્રી  ભાનુપ્રસાદ પંચાલ  

જિ..પ્રા. શિ .શ્રી  એન .જી .વ્યાસ .સાહેબ ના હસ્તે લીલી ઝંડી.....  

બાળકો ની ચિંતા કાજે  રીક્ષાચાલકની પૂછપરછ.......