Sunday, 30 March 2014

પ્રજ્ઞા પ્રવૃત્તિ માર્ચ- 2014

ચિત્રોની દુનિયા અમારા વર્ગમાં....ટુકડી - 3 

ચાલો રેલગાડી બનાવીએ......

અમે જાતે જ શીખી લઈશું.....

ચિત્રોમાં રંગપુરણી કરતા ટુકડી - 2ના બાળકો 

થઇ ગયું અમારું ચિત્ર તૈયાર.... 

Saturday, 29 March 2014

શૈક્ષણિક પ્રવાસ - અમદાવાદ


પ્રાણી સંગ્રહાલય ની મુલાકાતે બાળકો 

શૈક્ષણિક પ્રવાસની મુસાફરી નો આનંદ......  
માં વૈષ્ણોદેવીના સાનિધ્યમાં......
સરખેજ રોજા ની નમાજ અદા કરતા મુસ્લિમ બાળકો.....
નભોદર્શન ની રાહે .....
કાંકરિયામાં અટલ એક્ષ્પ્રેસની મુસાફરી 


Sunday, 23 March 2014

હોળીના રંગે....

ટીમલી નું નિદર્શન ધોરણ 5 ની બાળાઓ દ્વારા 

હોળીના રંગે શાળા ના આચાર્ય શ્રી ભાનુપ્રસાદ પંચાલ 

આ મારો રંગ તમને પણ લાગશે....

ગમતા ને કરીએ ગુલાલ.... 

કોઈ ને કહેશો નહિ નહિ કે , હું અહી છું......

Wednesday, 19 March 2014

વિશ્વ મહિલા દિન ઉજવણી - 2014

 નારી તું નારાયણી.....શોભના ઠાકોર 

હમારી મહેંદી રંગ લાયેગી .....મહેંદી સ્પર્ધાની વિજેતા બાળાઓ 

દેખો હમારી કલા....મહેમાનો સાથે બાળાઓ .

હેમાબેન પટેલ [યુ.એસ.એ ] તરફથી શાળાને  માઈક સિસ્ટમ ની ભેટ 


સમાનતાને આંબી ગયેલી નારી શક્તિ.... નીપાબેન પટેલ તથા
 હેમાબેન પટેલ સાથે શાળાની શિક્ષિકા બહેનો