Monday, 8 September 2014

જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ ઉજવણી સપ્ટે. 1 થી 5 , 2014


જો શહીદ હુએ ઉનકી જરા યાદ કરો કુરબાની .....
વાંચે ગુજરાત , વાંચે  એકતાનગર 

અમારા દોરેલા ચિત્રો જુઓ .....

વિજ્ઞાન ના  પ્રયોગો  કરાવતા સુરેખાબેન આહીર 

સ્વયં શાસન દિન ની ઉજવણી 

અમે સૌ  બન્યા એક દિવસના શિક્ષક ....















અમારા રંગ અને વેશ તો નોખા જ હોય ને ......

ભણતર સાથે કુદરત નો સંગ .....


શાળા તરફથી ગુરુ વંદના