Sunday, 28 December 2014

સી.આર.સી. કક્ષા રમતોસવ - Ektanagar Primary School

સી.આર.સી. કક્ષા રમતોસવ .. ... નાપા
જ્યાં અમે બતાવ્યું અમારું હીર 

ગોલાફેકના વિજેતાની સાથે સી.આર.સી.સી,મુ.શિ અને કોચ શિક્ષક સંગાડા 

વિજેતા બન્યા કબ્બડી ટીમમાં....હું  તું  તું  તું  ......

શિક્ષક કનુભાઈ રબારીએ ગોળાફેકમાં ભાગ લીધો 

સી.આર.સી.સી. જીતુભાઈએ ખોખોની ટીમ ને પ્રમાણપત્ર અને શિલ્ડ થી નવાજ્યા ....
હવે જજો રમવા બીટ કક્ષાએ 

Thursday, 25 December 2014

Skill Development & General Awareness Workshop

સર્વ  ધર્મ  સમભાવ અને સ્વીકાર .....

અમે સાથે મળી ઉજવ્યો કૃષણ જન્મોત્સવ 

Snake Show માં નાના મોટા સૌએ આનંદ માણ્યો 

સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસની શાળા મુલાકાતથી ખુબ જાણવા મળ્યું 

સુંદર કોલાજ વર્ક બદલ અભિનંદન .... નીપાબેન, સ્વાતિબેન અને કૃતિબેન 

Science Exeperiment નિહાળતા નિવેદિતા ફાઉન્દેશનના  નિપાબેન,
પી.આઈ. ચાવડા  તથા BHANUPRASAD PANCHAL 

PRAGNA ટુકડી ધ્વારા કાતરકામમાં મશગૂલ મીનાબેન 

LIBRARY BOOK EXIHIBITION

રંગપુરની કરી પોતાની કળા બતાવતા ધો. 5 ના બાળકો 
અમે માટીના રમકડાં પણ બનાવ્યા ... Pragna Tukdi

Monday, 15 December 2014

કારીગરોની અને સંસ્થાઓની મુલાકાત .. પ્રજ્ઞા ટુકડી - 3,4


ચાલો ગામની, કારીગરોની અને સંસ્થાઓની  મુલાકાતે  ...
પ્રજ્ઞા ટુકડી - 3,4 


અમે જોઈ સૌથી જૂની વણજારી વાવ
 અને જાણ્યો જુનો ઈતિહાસ 


લુહારભાઈએ લોખંડના ઓજારો વિષે સમજાવ્યુ ....


અમારા જે બેંકમાં ખાતા છે તે દેના બંકના
મેનેજર વ્યાસ સાહેબને પણ મળ્યા 


ચાલો , આપણા ગામની શેરીને
આપણે જ ચોખ્ખી કરી દઈએ ,
સ્વચ્છતા અભિયાનને  સાકાર કરીએ ....



દવાખાનાની મુલાકાતમાં તો અમારા બેનનું જ બી.પી.
માપ્યું ને અમને સમજાવ્યું ...


બનીએ પ્રજ્ઞાવાન આપણે, બનીએ પ્રજ્ઞાવાન.....

Tuesday, 2 December 2014

પ્રજ્ઞા પ્રવૃત્તિ નવેમ્બર - 2014

ટુકડી - 3 માં મનીષાબેનના પ્રયત્નોથી  વિકલાંગ બાળક
 સતિષ ઠાકોર ચિત્રમાં રંગ પુરતો થયો 
રંગોળીની ભાત ની આસપાસ ટુકડી - 4 માં
અનિતાબેન સાથે જોડાયેલા બાળકો 
    બાલ સ્વચ્છતા અભિયાનની પ્રવૃત્તિ.... '' ચાલ નખ કાપી આપું  "
વર્ગની બહાર  પણ થઇ શકે છે કામ.....પ્રજ્ઞા  ટુકડી- 2 જેરુષાબેન જાદવ 
ગણિત ની પ્રવૃત્તિમાં મશગૂલ મીનાબેન સોલંકી પ્રજ્ઞા  ટુકડી- 1 

પ્રજ્ઞાના બાળકો મસ્જિદની મુલાકાતે પણ
જઈ આવ્યા પ્રજ્ઞા ટુકડી - 1 અને 2
તમારે  પણ બધાની જેમ આગળ વધવું છે તો ચાલો .....
પ્રજ્ઞા ટુકડી - 5  જાનકીબેન જાદવ