Sunday, 15 March 2015

વિશ્વ મહિલા દિવસ ઉજવણી - 2015

આપણો દિવસ અને આપણી ખુશી....
 વિશ્વ મહિલા દિવસ ઉજવણી - 2015
ચાલો  સૌનું  અભિવાદન  કરીએ.... હિતેનભાઈ સોલંકી  
વિશ્વ મહિલા દિને ઉપસ્થિત નીપાબેન તથા સ્ટાફના બહેનો 
મહિલાનું Motivation મહિલાના હાથે .... 
વાત હોય કોઈપણ સ્ત્રી પાત્રની સન્માન તો સરખું જ હોય....
સુરેખાબેન આહીર 
માતા, પત્ની અને પુત્રીના સ્વરૂપે પુરુષના જીવનમાં
આવતી સ્ત્રી સદાય પૂજનીય જ છે। .... મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલ 
સમયની સાથે ચાલવાની શીખ ઉપરાંત
શાળાને ડીજીટલ ઘડિયાળની ભેટ......

Tuesday, 3 March 2015

જીવન કૌશલ્ય આધારિત બાળમેળો - 2015

અમે તો કર્યું ચીટકકામ। ...
જીવન કૌશલ્ય આધારિત બાળમેળો - 2015
ડાયટ આણંદના લેકચરર ધર્મેશભાઈ પટેલે
બાળકોને કાગળના ફૂલ બનાવતા શીખવ્યું 
અમને કુકર બંધ કરતા ને ખોલતા આવડી ગયું ... ધો.7 અને 8 ના બાળકો 
મારો જાદુ પકડી પાડો તો ખરા..... ધો. 4 ના બાળકો 
એક હતો વાંદરો... વાર્તાકથન પ્રજ્ઞા ટુકડી - 2 
ચાલો દિપ પ્રગટાવીએ અને અજવાળું પાથરીએ ... ધો. 6 ના બાળકો  
પ્રજ્ઞા ટુકડી -1 ના બાળકોની પ્રવૃતિને બિરદાવતા
ડાયટના ધર્મેશભાઈ અને મુ.શિ ભાનુપ્રસાદ પંચાલ