Wednesday, 1 April 2015

નિવૃત સન્માન સમારંભ, વાલી સંમેલન અને વાર્ષિકોત્સવ HAPPY APRIL FULL

મહેમાનોના કરકમલોથી થયું દિપ પ્રગટ્ય ...
તા.પ્રા.શિશ્રી પરમાર સાહેબ, બી આર સી સી , હરમાંનજીભાઈ, બીટ નીરીક્ષક્શ્રીઓ 

મુ. શિ  ભાનુપ્રસાદ પંચાલે શાળા વિકાસની કરી વાત.....
શાળા પરિવાર દ્વારા નવનીતભાઈનું કર્યું સન્માન 
નિવૃત થતા નવનીતભાઈ પોતાનો ભૂતકાળ વાગોળતા ગળગળા થઇ ગયા....
બાળકોનો પ્રેમ જાણે જતા રોકી રહ્યો હતો....
વાલી સંમેલન, વાર્ષિકોત્સવ  અને નિવૃત સન્માન સમારંભમાં  સૌની ઉપસ્થિતિ