Wednesday, 16 September 2015

જ્ઞાન સપ્તાહ ઉજવણી Sep. 2015

જ્ઞાન સપ્તાહ ઉજવણી 2015
જુઓ અમારું ચિત્રકામ .... પ્રજ્ઞા ટુકડી 1 થી 5 
આવી જાવ મેદાનમાં.... હરાવીશું પણ, હારીશું  નહિ ...
હુમ હોંગે કામિયાબ એક દિન 
શિક્ષક બનવું સહેલું છે પણ ભણાવવું ને
બાળકોને સમજાવવું જ અઘરું છે હો કે...
અમે એક ડાળના પંખી....
એક દિવસના શિક્ષકો  
 
મને ભૂલશો નહિ,  હું જ  તમારો પૂર્વજ છું...
આદિમાનવ 
કૌન બનેગા જ્ઞાનપતિ.... સી.આર.સી.સી. જીતુભાઈ
ની હાજરીમાં યોજાઈ ક્વીઝ
સંચાલન : હિતેનભાઈ સોલંકી અને મેહુલ તળપદા 
 જ્ઞાન સપ્તાહ ઉજવણી 2015 સમાપન,
સાચા અર્થમાં ગુરુવંદના અને ભાગ લેનાર બાળકોને ઇનામ વિતરણ 
શાળાના સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોરનું મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલના હસ્તે
અભિવાદન કરાયું.