Sunday, 1 November 2015

ઓક્ટોબર નું અવનવું

મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી રે...
નવરાત્રિની  શાળામાં શાનદાર ઉજવણી   
 
સી.આર.સી.કો.ઓ. જીતુભાઈ ભોઈની હાજરીમાં
 ડાયસ  જન વાચન
 
2 જી ઓક્ટોબરની શાળામાં ઉજવણી મુ.શિ .ભાનુપ્રસાદ પંચાલ દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગોની સમજ 
ચાલો સાથ મિલકર પેડો કા જતન કરે
બચ્ચોમેં યહ બાતકો લે જાયે...
અરે સુનો ઔર દેખો ,  હાથ ઐસે ધોતે હૈ...
આ.શિ.કનુભાઈ રબારી  
Hand Wash day  
નિવેદિતા ફાઉન્ડેશનનાં વેબસાઈટ અને મિશન શૂઝ નાં લોન્ચિંગ
કાર્યક્રમમાં અમે આપી હાજરી. પરેશ રાવલને મળવાનો મળ્યો મોકો   
જીલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં નિર્ણાયકો દ્વારા થયું મૂલ્યાંકન
ભલે અમારી કૃતિની પસંદગી ના પામી પણ અમને ઘણું શીખવા મળ્યું...

વિભાગ 5  - બાળ વૈજ્ઞાનિકો :  દિયા રોહિત અને વસીલાબાનું કાજી 
અમે દોડ્યા બીજી શાળાના બાળકો સાથે...વિજેતા અમે જ થયા
સી.આર.સી. કક્ષા રમતોત્સવ 2015
  
ચાલો કરીએ સફાઈ, રહીએ સાફ....
સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતી નિમિત્તે
શાળાના બાળકોએ કરી મહાસફાઈ