![]() |
પ્રજ્ઞા વર્ગમાં ગેરહાજર રહેતા બાળકોના ઘરે એસ.એમ.સી. અધ્યક્ષ મંજુલાબેન જાતે આવી વાલીઓ સાથે ચર્ચા કરી. |
![]() |
બીટ નિરીક્ષક શ્રી એમ.સી. ચરપોટ સાહેબે શાળાની મુલાકાત લઇ બાળકોને સ્વચ્છ રહેવા તથા આધાર કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો. |
![]() |
નિવેદીતા ફાઉન્ડેશન, આણંદ દ્વારા ' મિશન શૂઝ ' અંતર્ગત મળનાર બુટનું માપ પણ લેવાઈ ગયું. THANKS નીપાબેન તથા કમલભાઈ... |
![]() |
સુનિતાએ માર્યો લાંબો કૂદકો...અભિનંદન તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવી શિલ્ડ પ્રાપ્ત કર્યો.. |
![]() |
નિવૃત આચાર્યશ્રી નવનીતભાઈ પંડ્યાએ પોતાનો જન્મદિવસ શાળાના બાળકો સાથે ઉજવી બાળકોને ઉજાણી પણ કરાવી. |
![]() |
સરકારે કરી બાળકોના સ્વાસ્થ્યની ચિંતા... શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત વધુ તકલીફવાળા બાળકોને જરૂરી દવાઓ આપવામાં આવી. |