Saturday, 9 January 2016

ગુણોત્સવ - 6 7 Jan. 2015



ચાલો સૌ એકસાથે યૌગિક ક્રિયાઓમાં જોડાઈએ....
ગુણોત્સવ - 6 માં પ્રાર્થના સભામાં ઉપસ્થિત ડાયેટ
લેકચરર ધર્મેશભાઈ પટેલ તથા બી.આર.પી હિતેશભાઈ 
ધો.  6 થી 8 ના બાળકોના લેખિત પરિક્ષાનુ મૂલ્યાંકન કર્યું.
શાળાના શિક્ષિકા અનિતાબેન પારેખ તરફથી બાળકોને તિથી ભોજન અપાયું 
પ્રજ્ઞા વર્ગના બાળકોના વાચનનું મૂલ્યાંકન કરતા ધર્મેશભાઈ પટેલ
તથા મદદમાં જોડાયા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ 
દિવ્યાંગ બાળક સતીષની પ્રગતિ જાણી એસ.એમ.સી.
ઉપાધ્યક્ષ રમેશભાઈ ઠાકોર (વાલી) સાથે ચર્ચા કરતા ધર્મેશભાઈ પટેલ 
 
એસ.એમ.સી. સભ્યો સાથે ચર્ચા કરી શાળા વિકાસની વાતો જાણી
શાળામાં ચાર રૂમની ઘટ છે તે પણ સભ્યોએ જણાવ્યું.
મધ્યાહન ભોજન રૂમની મુલાકાત લઇ બાળકોને પીરસતા ભોજનની
સ્વચ્છતા અંગે પૃછા કરીને જાતે ચકાસણી પણ કરી. 

આપણા આખા દિવસનું કામ પૂર્ણ થયું....
ઉપસ્થિત અધિકારીની હાજરીમાં પેકેટ સીલ પણ કરી દેવાયા.
ગ્રામજનો સાથે બેઠક યોજી A  TO  Z  પત્રકમાં માહિતી મેળવી