Thursday, 26 January 2017

જાન્યુઆરીનું જાણવા જેવું - 2017

જાન્યુઆરીનું જાણવા જેવું.... Wel Come 2017 

 અમે શીખ્યા છીએ અંગ્રેજી સ્પૅલિંગો બનાવતા... ધો. 6 ના બાળકો  

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે EPIC કાર્ડ અર્પણ કરાયું...
બી.એલ.ઓ. કનુભાઈ રબારી 

આરઝૂએ પોતાની કલાના રંગો ઢાળી ભારતમાતાને વંદન કર્યા...

ગુણોત્સવ 7 ના પ્રસંગે નાયબ કલેક્ટર [મ.ભો] શોભનાબેન વર્માએ 
શાળાનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન કર્યું...

નિવેદિતા ફાઉન્ડેશન, આણંદ ઘ્વારા શાળાના બાળકોને 
તિથિ ભોજન મળ્યું... આભાર નીપાબેન અને કમલભાઈ પટેલ 

અમારો પતંગ ઉડતો જ રહેશે... શાળાની બાળાઓ 
આભાર નીપાબેન પટેલનો : નિવેદિતા ફાઉન્ડેશન, આણંદ

ગુણોત્સવ 7 ના પ્રસંગે નાયબ કલેક્ટર [મ.ભો] શોભનાબેન વર્માએ 
ગ્રામજનોને પોતાના બાળકોને શાળાએ નિયમિત મોકલવા અનુરોધ કર્યો...

અમારો પ્રવાસ રહ્યો આનંદદાયક... મજા પડી ગઈ હોં કે...

શાળા પરિવારના શિક્ષિકા અનિતાબેન પારેખ તરફથી પણ મળ્યું  
તિથિ ભોજન... આભાર : અનિતાબેન પારેખ

અવનવું જાણવા મળ્યું ને જાત અનુભવ પણ થયો...
બાળમેળાની પ્રવૃત્તિ સૌને ગમી...