Friday, 24 March 2017

ફેબ્રુઆરીની ફોરમ અને માર્ચની મજા ... 2017

 ફેબ્રુઆરીની ફોરમ અને માર્ચની મજા ... 2017

ચાલો ડિસ્પ્લે બોર્ડ તૈયાર કરીએ...
બી.આર.પી. પ્રજ્ઞા રશ્મિકાબેન પ્રજ્ઞા વર્ગ 4 ની મુલાકાત 

ચાલો હાથ ધોવાની સાચી રીત જાણીએ...
બાળકો સાથે શિક્ષકશ્રી નરવતસિંહ સંગાડા

28 ફેબ્રુ.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની બાળકોએ અનોખી રીતે કરી ઉજવણી...
બાળકો સૂર્યમંડળના ગ્રહો બની સૌને સૌરમંડળથી માહિતગાર કર્યા.

જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેરમાં ભાગ લઈ બાળકો 
દ્વારા શાળામાં થતી પ્રવૃત્તિઓને રજુ કરાઈ.

બેટી બચાઓ, બેટી પઢાઓ સપ્તાહ અંતર્ગત શાળામાં 
 કરતા બાળકોના વાલીઓની બેઠક કરવામાં આવી. 

તા.પ્રા.શિ.બોરસદ દ્વારા શાળાનું વાર્ષિક
 નિરીક્ષણ થયું અને જરૂરી માર્ગદર્શન પણ મળ્યું.

સી.આર.ઈ.ડી.પી, ચારૂસેટ- ચાંગા દ્વારા બાળકોની નિબંધ સ્પર્ધા યોજાઈ. 
સુંદર વિચારો રજુ કરનાર બાળકોને ઇનામો આપી
 પ્રોત્સાહિત કરાશે. આભાર - રોબર્ટ પરમાર અને ટીમ  

એસ.એમ.સી. સભ્યોને એસ.એસ.એ. વિભાગ દ્વારા 
બાયસેગ પરથી માહિતી અપાઈ જે ખૂબ ઉપયોગી રહી.

વિશ્વ ટી.બી. દિવસ ( 24 માર્ચ)ની ઉજવણીમાં જી.એચ.પટેલ નર્સિંગ કોલેજ, કરમસદના ઉપક્રમે અને પી.એચ.સી. નાપાના સહયોગથી ટી.બી. રોગ અંગે લોકજાગૃતતા કેળવવા સંદર્ભે નાટિકા તથા પોસ્ટર પ્રદર્શન યોજાયું. ગ્રામજનો અને શાળાના બાળકો સમગ્ર કાર્યક્રમથી અવગત પણ થયા.