Monday, 5 June 2023

સ્કીલ્સ, ક્રાફ્ટ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ - ૨૩

 સ્કીલ્સ, ક્રાફ્ટ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ - '23 

 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કૌશલ્યો ધ્વારા બાળકોના સર્વાંગી વિકાસ તરફ આગળ વધવાની પહેલ ચાલી રહી છે ત્યારે બાળકોની આંતરિક શક્તિઓને બહાર લાવવાના હેતુથી કૌશલ્યની કેડીએ અંતર્ગત સી.આર.સી. નાપા કન્યાની એક્તાનગર પ્રા. શાળામાં સતત 7 મા વર્ષે લાયન્સ કલબ, આણંદ - અમૂલ તથા નોબલ હેંડ્સ સંસ્થાના સહયોગથી 5 દિવસીય સ્કીલ્સ, ક્રાફ્ટ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપનું સમાપન થયું. 

આ વેકેશન વર્કશોપમાં જેમાં 7૦ થી વધુ બાળકોએ હાજરી આપી. પ્રાર્થના-યૌગિક ક્રિયાઓથી શરૂ કરાયેલા 5 દિવસીય વર્કશોપનું ઉદ્ઘાટન અને સમાપન. હાજર મહેમાનોનું બાળકોના હસ્તે પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત. 
 

વેકેશન વર્કશોપ 5 દિવસ થયેલી પ્રવૃત્તિઓની આછેરી ઝલક 

અમારા તજ્જ્ઞો અને મહેમાનો : જેમના થકી પ્રેરણા, હૂંફ અને પ્રોત્સાહન મળ્યું. 

- મનીષભાઈ ગોરભાદરણ કોલેજ,  - નિકુંજભાઈ સોલંકી - કો.ઑ. બી.આર.સી. 

- મુકેશભાઈ મહિડા, રાજુભાઇ પારેખ, મગનભાઇ સોલંકી : લાયન્સ કલબ, આણંદ- અમૂલ 

- મનોજભાઈ પરમાર : વાઇઝ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ કલબ, આણંદ- અમૂલ

- રિપલબેન ડાભી, વિશ્વાબેન બારોટ તથા રજત શર્મા : નોબલ હેંડ્સ, આણંદ 

- અનિલભાઈ રાણા : Co. CRC નાપા કન્યા,  - ડો.પ્રિસ્કિલા ચૌહાણ : Co. CRC પામોલ,  

- ડો. સોનિયા પંજાબી : અજરપુરા પ્રા.શાળા,  

- રઘુવીરસિંહ ગોહિલ : ફિલ્મ ડાયરેક્ટર, - રાજ ઠાકુર : બૉલીવુડ મ્યુઝિશિયન 

- ગ્રામ અગ્રણી હરમાનજીભાઈ ઠાકોર તથા પિયૂષભાઈ પટેલ

વર્કશોપમાં આવરી લીધેલા વિષયો : જે અમારે શીખવું હતું. 

- ક્લાઇમેટ ચેન્જ, - G 20 અંતર્ગત સાયકલ રેલી તથા ચિત્રો/પ્રવૃત્તિઓનું નિદર્શન 

- 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ રેલી, પ્રતિજ્ઞા અને સંકલ્પ

- સાયબર ક્રાઇમ અવરનેસ, - સ્કેટિંગ,  - યૌગિક ક્રિયાઓ,  - ડાન્સ,  - મ્યુઝિક  

- ક્રાફ્ટ અંતર્ગત વિવિધ વસ્તુઓનું પ્રદર્શન,“પર્યાવરણ બચાઓ” અંતર્ગત વૃક્ષારોપણ 

અખબાર ખબર : જેમના થકી અમારા કામની નોંધ લેવાઈ. 

 

     

વર્કશોપ કો.ઑ.ર્ડિનેટર : જેમણે સમગ્ર જવાબદારી સંભાળી 

ડોં. હિતેન સોલંકી તથા સુરેખાબેન આહિર

ભોજન તથા અન્ય વ્યવસ્થા : જેઓ અમને સહાયરૂપ બન્યા. 

ભાનુપ્રસાદ પંચાલ, કનુભાઈ રબારી, કિરણભાઇ સોલંકી, 

હિરવાબેન પંડ્યા, તૃષિકાબેન પટેલ તથા શાળાનો સમગ્ર સ્ટાફ અને મ.ભો.યો. સ્ટાફ