![]() |
| હુ... તુ.... તુ.... તુ......... ચાલો આપણો વારો છે |
![]() |
| આવકારવાનો મોકો અમને પણ મળ્યો.... |
![]() |
| રમતની ખેલદિલીએ જીત અપાવી તે જ સાચું સન્માન.... પ્રાચાર્ય શ્રી એચ.એન. દવે સાહેબના હસ્તે મળ્યું બીજા ક્રમનું ઇનામ |
![]() |
| અમારી હારને લીધે જ તો મિત્રો તમે જીત્યા છો. શુભકામનાઓ સહ કેપ્ટનનો નું હસ્તધૂનન |
![]() |
| પકડજો હાથથી મોકો જાય નહિ... તારાપુર ની ટીમ સામે ટક્કર |
![]() |
| અમારી શાળાના પરિવારે પણ અમને આપ્યા આશીર્વાદ |












