| વાર્ષિકોત્સવ, વેબસાઈટ લોન્ચિંગ અને વિશ્વ મહિલા દિન ઉજવણી પ્રસંગે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય |
| જિ.શિ. સમિતિ આણંદના ચેરમેન વિનુભાઈ સોલંકીનું શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલના હસ્તે સ્વાગત અને અભિવાદન |
| નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા ગામની વધુ ભણેલી દીકરીનું સન્માન કરતા ચેરપર્સન નીપાબેન પટેલ |
| ગામના લેખક નરેશ તળપદાનું પિયુષભાઈ પટેલ તથા મહેમાનોના હસ્તે અભિવાદન |
| ' ચાલો સૌ સાથે મળી શિક્ષણની જ્યોત જલાવીએ' કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષશ્રી વિનુભાઈ સોલંકીનું ઉદ્બોધન |
| સ્વ. બાલગોવિંદદાસ પટેલના સ્મરણાર્થે તેમના પરિવાર વતી શાળાના તેજસ્વી તારલાઓને શિલ્ડ અર્પણ કરતા દાતાશ્રી પિયુષભાઈ પટેલ |
| ચેરપર્સન નીપાબેન પટેલ (નિવેદિતા ફાઉન્ડેશન) દ્વારા વિશ્વ મહિલા દિને શાળાની શિક્ષિકા બહેનોનું અભિવાદન |
| વાર્ષિકોત્સવ પ્રસંગે સ્ત્રી ભ્રુણ હત્યા વિશે નાટિકા પ્રસ્તુત કરતા બાળકો |
![]() |
| સૌ હાજર બહેનો, દીકરીઓ અને માતાઓને સ્ત્રી સશક્તિકરણની સમજ આપતા નીપાબેન પટેલ |



