Friday, 28 February 2014

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી - 2014

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી 2014

અમે સૌ સૌરમંડળ ના સભ્યો.....

અમે પણ બનીશું વૈજ્ઞાનિકો....

ચાલો જાણીએ પ્રયોગોની વાતો ......
વૈજ્ઞાનિકોના જીવનની વાતોસુરેખાબેનના મુખે.....

સી.આર.સી.સી.નું પ્રેરણા અને પ્રોત્સાહન......

પ્રયોગના સાધનોની સમજ આપતા હીરવાબેન પંડ્યા 
કોને શું મળ્યું તે અમને ખબર નથી પણ અમને મજા પડી.....



પ્રજ્ઞા વર્ગની મુલાકાત

ટુકડી - 2 નું  પ્રવૃતિ  રજીસ્ટર અંગે વાત કરતા પ્રજ્ઞા બી.આર.પી. 

ચાલો હું  સમજાવું કે , કેમ આગળ વધવું ....પેડાગોજી રાજેશભાઈ 


હવે પ્રવૃત્તિ રજીસ્ટર ચકાસીએ ..... 

પ્રજ્ઞા ટુકડી - 1 નું મુલ્યાંકન.....

અમે સૌ બી.આર.પી. એકતાનગર શાળા ની મુલાકાતે.....

અમને કામ કરવા દો , ભણવા દો....

પ્રજ્ઞા અંતર્ગત ફાર્મ ની મુલાકાત









Saturday, 15 February 2014

સપ્તરંગી અંતર્ગત ફાર્મની મુલાકાત

સપ્તરંગી (પ્રજ્ઞા) અંતર્ગત જે.કે.ફાર્મની મુલાકાત 

વનભોજન નો આનંદ......સાથે રમીએ સાથે જમીએ.......

સાંભળો  મારી વાર્તા.......રજૂઆત કાલીઘેલી ભાષામાં 

પાંદડા , ફૂલો  ને  બીજનું  એકત્રીકરણ બાળકો  દ્વારા.....



Tuesday, 4 February 2014

શૈક્ષણિક પ્રવાસની યાદગાર પળો - 2014



શૈક્ષણિક પ્રવાસની તૈયારી....
                                                      
                                                                               









       




                                                                                                                                                                   
                                                                                                                                                             
                                                                                                         ગરવા ગિરનારના કપરા ચઢાણ.....


                   
પ્રવાસમાં પણ ડાંગની દીકરીઓ  સાથે દોસ્તી 

શિલાલેખ થકી અશોક રાજાનો પ્રજાજોગ સંદેશ..... 
બૌધ ગુફાઓનો ઈતિહાસ ગુફા બતાવીને......

ગિરનારના સાનિધ્યમાં અમે સૌ.....

અડી કડીની વાવ : પાણીના સ્ત્રોત શોધવાની કુશળતા  

પ્રવાસમાં આટલું કરીશું ને કંઈક શીખીને આવીશું 

સોમનાથ દરિયા કિનારે ઊટ સવારીનો આનંદ 

ગીર સેન્ચ્યુરી એન્ડ નેશનલ પાર્કમાં સાસણની જાણકારી











કશુંય માગ્યા વગર સદાય આપે તે જલિયાણની ભૂમિ વિરપુરમાં 


પ્રવાસમાંથી પરત ફરતા જ અહેવાલ નિકેતા કુશવાહાના શબ્દોમાં