Friday, 28 February 2014

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી - 2014

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી 2014

અમે સૌ સૌરમંડળ ના સભ્યો.....

અમે પણ બનીશું વૈજ્ઞાનિકો....

ચાલો જાણીએ પ્રયોગોની વાતો ......
વૈજ્ઞાનિકોના જીવનની વાતોસુરેખાબેનના મુખે.....

સી.આર.સી.સી.નું પ્રેરણા અને પ્રોત્સાહન......

પ્રયોગના સાધનોની સમજ આપતા હીરવાબેન પંડ્યા 
કોને શું મળ્યું તે અમને ખબર નથી પણ અમને મજા પડી.....



No comments:

Post a Comment