Thursday, 31 July 2014

પ્રજ્ઞા પ્રવૃત્તિ જુલાઈ - 2014

ચાલો જાતે શીખીએ પ્રજ્ઞામાં .... પ્રજ્ઞા - 1

ધ્યાન રાખો તો આવડી જશે ....( ગુજરાતી /પર્યાવરણ )


 હવે  અમે જાતે શીખીશું ..... 

આ છે અમારા ટી. એલ. એમ ..... (ગણિત / સપ્તરંગી )

આ છે અમારું કામ ...... ( ગુજરાતી /પર્યાવરણ )

Tuesday, 29 July 2014

સ્વચ્છતા બાળ અદાલત જુલાઈ - 2014

સ્વચ્છતા બાળ અદાલતમાં ગીતા પર હાથ મૂકી સોગંધ
લેતા મુ.શિ ભાનુપ્રસાદ પંચાલ  

સ્વચ્છતા  કોર્ટ માં આરોપી તરીકે શિક્ષક કનુભાઈ રબારી 

સ્વચ્છતા બાળ અદાલતને  નિહાળતા શાળાના બાળકો 

સરકારી વકીલ નિરાલીબેન તળપદા સામે સેનિટેશન સફાઈ અંગે
આરોપી નરવતસિંહ વતી વકીલાત કરતા નીરજ કુશવાહા 

ધો. 7 ના બાળકે ભૂલનો સ્વીકાર કરતા ચુકાદો
સંભળાવતા જજશ્રી અતુલભાઈ પરમાર 

બાળકો વતી રજૂઆત કરતા સરકારી વકીલ રેણુકાબેન ઠાકોર 

સ્વચ્છતા બાળ અદાલતનું સમાજ આપી સમાપન કરતા મુ.શિ ભાનુપ્રસાદ પંચાલ

Thursday, 24 July 2014

પ્રજ્ઞા અંતર્ગત વાલી મીટીંગ જુલાઈ -2014

બેન્ક મેનેજર  વ્યાસ સાહેબની હાજરીમાં બેંક ખાતાની સમજ 

સી.આર. સી.કૉ.ઓ  જીતુભાઈની હાજરીમાં
પ્રજ્ઞા અંતર્ગત  વાલી મીટીંગ

જાગૃત માતાઓની ઉપસ્થિતિ  

આચાર્ય ભાનુપ્રસાદ પંચાલ દ્વારા બાળકો ને
 નિયમિત મોકલવા અંગે સમજ 
વાલીઓના પ્રશ્નોનું  નિરાકરણ સ્થળ પર....

Thursday, 17 July 2014

Transportation Facility- june 2014

આણંદ જીલ્લા એસ.પી અસારી સાહેબના હસ્તે
 ટ્રાન્સપોટેશન સુવિધા બાળકોને અર્પણ 

તમારો ફોટો મારી સાથે....

રોજ નિશાળે આવવાની શીખ સાથે ફોટો શેશન 

અબ નહિ રુકેગી હમારી ગાડી.....  ચલો સ્કૂલ ચલે હમ ....


S.M.C Mitting - 2014

એસ.એમ.સી. મીટીગ માં હાજર સભ્યો 
 શાળા વિકાસ ની વાંત કરતા પંકજભાઈ 

અમારી શાળા માટે  અમે જાગૃત......

શાળાની કામગીરીને બિરદાવતા ડાયટના ધર્મેશભાઈ