Tuesday, 29 July 2014

સ્વચ્છતા બાળ અદાલત જુલાઈ - 2014

સ્વચ્છતા બાળ અદાલતમાં ગીતા પર હાથ મૂકી સોગંધ
લેતા મુ.શિ ભાનુપ્રસાદ પંચાલ  

સ્વચ્છતા  કોર્ટ માં આરોપી તરીકે શિક્ષક કનુભાઈ રબારી 

સ્વચ્છતા બાળ અદાલતને  નિહાળતા શાળાના બાળકો 

સરકારી વકીલ નિરાલીબેન તળપદા સામે સેનિટેશન સફાઈ અંગે
આરોપી નરવતસિંહ વતી વકીલાત કરતા નીરજ કુશવાહા 

ધો. 7 ના બાળકે ભૂલનો સ્વીકાર કરતા ચુકાદો
સંભળાવતા જજશ્રી અતુલભાઈ પરમાર 

બાળકો વતી રજૂઆત કરતા સરકારી વકીલ રેણુકાબેન ઠાકોર 

સ્વચ્છતા બાળ અદાલતનું સમાજ આપી સમાપન કરતા મુ.શિ ભાનુપ્રસાદ પંચાલ

No comments:

Post a Comment