Wednesday, 23 December 2015

ડિસેમ્બરનો ધમધમાટ 2015

પ્રજ્ઞા વર્ગમાં ગેરહાજર રહેતા બાળકોના ઘરે એસ.એમ.સી.
અધ્યક્ષ મંજુલાબેન જાતે આવી વાલીઓ સાથે ચર્ચા કરી. 
બીટ નિરીક્ષક શ્રી એમ.સી. ચરપોટ સાહેબે શાળાની મુલાકાત લઇ બાળકોને સ્વચ્છ રહેવા તથા આધાર કાર્ડ કઢાવી  લેવા અનુરોધ કર્યો. 

નિવેદીતા  ફાઉન્ડેશન, આણંદ દ્વારા ' મિશન  શૂઝ ' અંતર્ગત મળનાર બુટનું  માપ પણ લેવાઈ ગયું. THANKS નીપાબેન તથા કમલભાઈ...
સુનિતાએ  માર્યો લાંબો કૂદકો...અભિનંદન
તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવી શિલ્ડ પ્રાપ્ત કર્યો..
નિવૃત આચાર્યશ્રી નવનીતભાઈ પંડ્યાએ પોતાનો જન્મદિવસ શાળાના
બાળકો સાથે ઉજવી બાળકોને ઉજાણી પણ કરાવી.
સરકારે કરી બાળકોના સ્વાસ્થ્યની ચિંતા...
શાળા આરોગ્ય તપાસણી  કાર્યક્રમ અંતર્ગત વધુ તકલીફવાળા બાળકોને જરૂરી દવાઓ આપવામાં આવી.
પ્રિ  ગુણોત્સવ અંતર્ગત 3 થી 8 નાં બાળકોનું 
વાચન -લેખન-ગણન દ્વારા શૈક્ષણિક મૂલ્યાંકન કરાયું 
પ્રજ્ઞા વર્ગના બાળકોના વાલીઓની મીટીંગમાં વાલીઓ સાથે
કરાઈ ચર્ચા અને પછી કરાયું ચિંતન  

Sunday, 1 November 2015

ઓક્ટોબર નું અવનવું

મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી રે...
નવરાત્રિની  શાળામાં શાનદાર ઉજવણી   
 
સી.આર.સી.કો.ઓ. જીતુભાઈ ભોઈની હાજરીમાં
 ડાયસ  જન વાચન
 
2 જી ઓક્ટોબરની શાળામાં ઉજવણી મુ.શિ .ભાનુપ્રસાદ પંચાલ દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગોની સમજ 
ચાલો સાથ મિલકર પેડો કા જતન કરે
બચ્ચોમેં યહ બાતકો લે જાયે...
અરે સુનો ઔર દેખો ,  હાથ ઐસે ધોતે હૈ...
આ.શિ.કનુભાઈ રબારી  
Hand Wash day  
નિવેદિતા ફાઉન્ડેશનનાં વેબસાઈટ અને મિશન શૂઝ નાં લોન્ચિંગ
કાર્યક્રમમાં અમે આપી હાજરી. પરેશ રાવલને મળવાનો મળ્યો મોકો   
જીલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં નિર્ણાયકો દ્વારા થયું મૂલ્યાંકન
ભલે અમારી કૃતિની પસંદગી ના પામી પણ અમને ઘણું શીખવા મળ્યું...

વિભાગ 5  - બાળ વૈજ્ઞાનિકો :  દિયા રોહિત અને વસીલાબાનું કાજી 
અમે દોડ્યા બીજી શાળાના બાળકો સાથે...વિજેતા અમે જ થયા
સી.આર.સી. કક્ષા રમતોત્સવ 2015
  
ચાલો કરીએ સફાઈ, રહીએ સાફ....
સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતી નિમિત્તે
શાળાના બાળકોએ કરી મહાસફાઈ



Wednesday, 16 September 2015

જ્ઞાન સપ્તાહ ઉજવણી Sep. 2015

જ્ઞાન સપ્તાહ ઉજવણી 2015
જુઓ અમારું ચિત્રકામ .... પ્રજ્ઞા ટુકડી 1 થી 5 
આવી જાવ મેદાનમાં.... હરાવીશું પણ, હારીશું  નહિ ...
હુમ હોંગે કામિયાબ એક દિન 
શિક્ષક બનવું સહેલું છે પણ ભણાવવું ને
બાળકોને સમજાવવું જ અઘરું છે હો કે...
અમે એક ડાળના પંખી....
એક દિવસના શિક્ષકો  
 
મને ભૂલશો નહિ,  હું જ  તમારો પૂર્વજ છું...
આદિમાનવ 
કૌન બનેગા જ્ઞાનપતિ.... સી.આર.સી.સી. જીતુભાઈ
ની હાજરીમાં યોજાઈ ક્વીઝ
સંચાલન : હિતેનભાઈ સોલંકી અને મેહુલ તળપદા 
 જ્ઞાન સપ્તાહ ઉજવણી 2015 સમાપન,
સાચા અર્થમાં ગુરુવંદના અને ભાગ લેનાર બાળકોને ઇનામ વિતરણ 
શાળાના સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોરનું મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલના હસ્તે
અભિવાદન કરાયું.
 

Monday, 17 August 2015

હેપ્પી બર્થડે એકતાનગર પ્રા.શાળા 16-8-2015



હેપ્પી બર્થડે એકતાનગર પ્રા.શાળા
hip hip hurree 


શાળા સ્થાપક ઈશ્વરભાઈ સાહેબે હાજર બધાને ચોકલેટ વહેચી 
સૌએ સાથે મળીને મહેંદી વાવી...
હાજર રહ્યા શાળાના સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોર,
મુ.શિ  ભાનુપ્રસાદ પંચાલ, હિતેનભાઈ સોલંકી તથા બાળકો  

આ અમારી એકતાનગર શાળા જે આજે વટવૃક્ષ બની ચુકી છે
Unity is  Our  Strength 

Sunday, 16 August 2015

69 માં સ્વંતંત્ર દિન ની ઉજવણી

વંદે માતરમ.... જૈનુંમીયા કાજીના હસ્તે ધ્વજવંદન 
મનીષાબેન દ્વારા  કરાયું કાર્યક્રમનું સંચાલન 
બનીએ પ્રજ્ઞાવાન અમે સૌ બનીએ પ્રજ્ઞાવાન....
એસ્કોર્ટ એલાઉન્સ નો ચેક સ્વીકારતા 
સતીશ અને કિશનના વાલી 
હરમાંનજીભાઈ એ કરી શાળા વિકાસની વાત 
જૈનુંમીયા કાજીએ સૌને પોતાની વાક્છટાથી કર્યા પ્રભાવિત 
મહેમાનો અને બાળકોના હસ્તે ખુલ્લો મુકાયો મધ્યાહન ભોજનનો શેડ 
સૌ ' જનગણમન..' રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા...

Friday, 7 August 2015

ગરીબ કલ્યાણ મેળો બોચાસણ સ્વચ્છતાની નાટિકા પર પ્રસતુતિ 7-8-15


હમારી બારી કબ આયેગી.....
સ્વચ્છતાની નાટિકા રજુ કરવાની રાહ જોતા બાળકો 
હમ ગંદકી નહિ હોને દેગે... 
બોચાસણ ગરીબ કલ્યાણ મેળામાં બાળકોનો પડકાર...
સત્ય , અહિંસા અને સ્વચ્છતાનો રસ્તો છે મારો....




અમે કશું લેવા નહિ પણ, સ્વચ્છતાનો સંદેશો આપવા આવ્યા છીએ....
સ્વચ્છતાની ઝુંબેશમાં અમે સૌ સાથે મળીને ચાલીશું....

Tuesday, 4 August 2015

ઓગસ્ટનો આનંદ

આજ કા દિન હમારે લિયે ખુશી ઔર
 આનદ કી બાત.... 

ફાર્મની મુલાકાત કરી ખેત ઓજારોની લીધી સમજણ 

ચાલો મુકીએ મહેંદી અને સજાવીએ હાથ.....

અમારે મન તો નીપાબેન અને નીનાબેન બંને સરખા...
મિલાવો હાથ ત્યારે લ્યો...

અમે તો ફાર્મની મુલાકાત લીધી ને
બે મિત્રોનો જન્મદિવસ પણ - ધો. 8 ના બાળકો
ઉજવ્યો...

Thursday, 23 July 2015

જુન - જુલાઈની અમારી શાળાની નવા જૂની.....

હવે તો આળસ ન પાલવે,
ચાલો પ્રજ્ઞાના માઈલસ્ટોન તરફ.... ટુકડી-5 કનુભાઈ રબારી 
મ. ભો. માં પાપડીનો લોટ ખાવાની મજા પડી ગઈ.... 
ચાલો વાચન , લેખન અને ગણનમાં પાકા થઈએ....
અમો શીખ્યા વિજ્ઞાનની અવનવી વાતો....
જાસુદના ફૂલનું નિરિક્ષણ કરાવ્યું  હિરવાબેન પંડ્યાએ...
સુરેખાબેન આહિરના જન્મ દિવસની ઉજવણી કરી શાળા પરિવારે....