વંદે માતરમ.... જૈનુંમીયા કાજીના હસ્તે ધ્વજવંદન
મનીષાબેન દ્વારા કરાયું કાર્યક્રમનું સંચાલન
બનીએ પ્રજ્ઞાવાન અમે સૌ બનીએ પ્રજ્ઞાવાન....
એસ્કોર્ટ એલાઉન્સ નો ચેક સ્વીકારતા
સતીશ અને કિશનના વાલી
હરમાંનજીભાઈ એ કરી શાળા વિકાસની વાત
જૈનુંમીયા કાજીએ સૌને પોતાની વાક્છટાથી કર્યા પ્રભાવિત
મહેમાનો અને બાળકોના હસ્તે ખુલ્લો મુકાયો મધ્યાહન ભોજનનો શેડ
સૌ ' જનગણમન..' રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા...
No comments:
Post a Comment