Thursday, 22 January 2015

જીલ્લા કક્ષા રમતોસવ,વલાસણ (કબ્બડી)

 હુ... તુ.... તુ.... તુ......... ચાલો આપણો વારો છે   
આવકારવાનો મોકો અમને પણ મળ્યો....

રમતની ખેલદિલીએ જીત અપાવી તે જ સાચું  સન્માન....
પ્રાચાર્ય શ્રી એચ.એન. દવે સાહેબના હસ્તે મળ્યું બીજા ક્રમનું ઇનામ  

અમારી હારને લીધે જ તો મિત્રો તમે જીત્યા છો.
શુભકામનાઓ સહ કેપ્ટનનો નું હસ્તધૂનન  
પકડજો હાથથી મોકો જાય નહિ... તારાપુર ની ટીમ સામે ટક્કર 

અમારી શાળાના પરિવારે પણ અમને આપ્યા આશીર્વાદ 

Saturday, 17 January 2015

Patangotsav - 2015 kaipo chheeee....


ચાલો પતંગ ચગાવવા .....

 પહેલા પતંગ તો બનાવીએ ... PRAGNA Tukdi 3, 4 

મારો પતંગ જાતે જ બનાવીશ....

બન્યો અમારો PARGNAનો પતંગ .....

નાની પણ રંગીન પતંગ PRAGNA Tukdi - 1, 2 ની..... 
અમારો ચગે રે પતંગ કેવો સરસરરર....
પતંગ બનાવી, ચગાવીને અને કચરો પડ્યો તે પણ લઇ લીધો.... 

















Friday, 9 January 2015

શૈક્ષણિક પ્રવાસ - 2014

ઉનાવાના પીરને અમારા નમસ્કાર.....

ઊંઝાના ઉમિયા માતાના સાનિધ્યમાં ....

બસમાં ગીતોના સંગે આનંદ વ્યક્ત કરતા બાળકો ....
Thanks 4 Support નીપાબેન પટેલ - નિવેદિતા ફાઉન્ડેશન 

માં અંબાના મંદિરના મુખ્ય દ્વારનો રંગબેરંગી ઝગમગાટ 

સોનેરી કિરણોની સાથે ગબ્બરના દર્શન 

અમે સૌ મહુડીની સુખડી ખાઈને પછી જ  સમૂહ ફોટો પડાવ્યો 

વિધાનસભાના પ્રાંગણમાં અધિકારી પાસેથી વધુ માહિતી મેળવી.
સામાજીક વિજ્ઞાનનુ એક પાસું મજબુત થયું. 

જલ્દી કરો ભૈયા....મૌકા ઉઠાયા હમને ગ્રુપ ફોટો લેનેકા...

જય માં બહુચર....શક્તિ ઉપાસના .

સૂર્યમંદિર ના ગર્ભગૃહમાંની વાતો અમે જાણી ...

હમ સાથ સાથ હૈ.... શૈક્ષણિક  પ્રવાસ - 2014

ગાયત્રી પરિવાર તરફથી અમને મળ્યું ભોજન.... Thanks 4 Support