ઉનાવાના પીરને અમારા નમસ્કાર..... |
ઊંઝાના ઉમિયા માતાના સાનિધ્યમાં .... |
બસમાં ગીતોના સંગે આનંદ વ્યક્ત કરતા બાળકો .... Thanks 4 Support નીપાબેન પટેલ - નિવેદિતા ફાઉન્ડેશન |
માં અંબાના મંદિરના મુખ્ય દ્વારનો રંગબેરંગી ઝગમગાટ |
સોનેરી કિરણોની સાથે ગબ્બરના દર્શન |
અમે સૌ મહુડીની સુખડી ખાઈને પછી જ સમૂહ ફોટો પડાવ્યો |
વિધાનસભાના પ્રાંગણમાં અધિકારી પાસેથી વધુ માહિતી મેળવી. સામાજીક વિજ્ઞાનનુ એક પાસું મજબુત થયું. |
જલ્દી કરો ભૈયા....મૌકા ઉઠાયા હમને ગ્રુપ ફોટો લેનેકા... |
જય માં બહુચર....શક્તિ ઉપાસના . |
સૂર્યમંદિર ના ગર્ભગૃહમાંની વાતો અમે જાણી ... |
હમ સાથ સાથ હૈ.... શૈક્ષણિક પ્રવાસ - 2014 |
ગાયત્રી પરિવાર તરફથી અમને મળ્યું ભોજન.... Thanks 4 Support |
Wonderful picture travelogue...!!!
ReplyDelete