Tuesday, 24 February 2015

માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી 21-2-15


પ્રાર્થનામાં  ભાષા શિક્ષક સુરેખાબેન આહિરે
ગુજરાતીના ગૌરવની વાત। કરી...
કાવ્ય સ્પર્ધામાં સાંભળો મારી કવિતા.....
કહેવતમાં કાગડો .... કહેવતો - રુઢિપ્રયોગોની
વાત કરતા ધો.8 ના ખુશ્બુબેન ઠાકોર
 
આ છે અમારી ગુજરાતી ભાષાનું ગૌરવ .... જીવરામ ભટ્ટ નાટકની
ધો.6 થી 8 ના બાળકો દ્વારા રજૂઆત 
ભાષામાં ધ્યાન રાખવાની બાબતો પર બોલ્યા શિક્ષક શ્રી સંગાડા 
મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલે માર્મિક વાતોથી ભાષાના ભાવ વર્ણવ્યા 
શાળાના બાળકો અને શિક્ષકોએ પણ ભાષાને લાગતું પ્રદર્શન નિહાળ્યું 

Sunday, 22 February 2015

સ્વાઈન ફ્લુ જાગૃતતા રેલી - 21-2-2015

સ્વાઈન  ફ્લુ અંગેની જાગૃતતા માટેની રેલી
બાળકો , શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તથા s .m .c  સભ્યો 

હમ હોંગે કામિયાબ એક દિન.....
મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે હાજર વાલીઓને સ્વાઇન ફ્લુ થયો હોય તેવા બાળકોને
શાળામાં મોકલવાની ના પડી તથા  દવાખાનામાં બતાવી દવા લેવાની સમાજ પૂરી પાડી ...

P .H .C  નાપા ના આરોગ્ય ક્રમચારીઓએ પણ સહયોગ આપી
વાલીઓને ગભરાઈ ન જતા સાવચેતીની સમાજ આપી 
 
સાવચેતી અને સમજદારી જાહેરાતો દ્વારા ....
અમારો પ્રયાસ આપ સૌના માટે પણ.....

Wednesday, 18 February 2015

સ્વચ્છતા બાળ અદાલત - ફેબ્રુ. 2015

સ્વચ્છતા માટે પણ  અદાલત....? શું કરીએ...
સ્વચ્છતા તો જાળવવી જ પડશે....ટેવ પડીએ... 
ગુનો કબુલ કરાવવા વકીલની જોરદાર રજૂઆત 

જજ દિયાબેનની ગુના બદલની શિક્ષા
કરવાની રીત તો અનોખી ભાઈ.....
ભાગી જતા આરોપીને રજુ કરાયો અદાલતમાં...
મુ.શિ ભાનુપ્રસાદ પંચાલે અદાલત યોજવાનો હેતુ
અને ફલશ્રુતિની વાત સમજાવી...





Thursday, 5 February 2015

પ્રજ્ઞા પ્રવૃત્તિ January 2015

સી.આર.સી.સી. જીતુભાઈ એ પણ પ્રજ્ઞા વર્ગની મુલાકાત પ્રોત્સાહન આપ્યું 
પ્રજ્ઞા ટુકડી 5 - પર્યાવરણ પ્રવૃત્તિ ખુલ્લા વાતાવરણમાં.....



અમે ભાગ લીધો સ્વચ્છતાની રેલીમાં  ....પ્રજ્ઞા ટુકડી 1 to 5
અમે ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ સુંદર ચિત્રો દોર્યા ...પ્રજ્ઞા ટુકડી 1 to 5 


Wednesday, 4 February 2015

Gandhi Nirvan Din - Maun, Sapath & Chitra Spradha


હાજર સૌએ લીધા સ્વચ્છતાના સોગંધ...
અમે ગંદકી કરીશું નહી....

સ્થાનિક પેઈન્ટર ને જી.પ્રા.શિ.શ્રી વ્યાસ સાહેબે આપ્યા અભિનંદન
સાથે જોડાયા અમારા માધવસિંહ પરમાર સાહેબ (ટી.પી.ઈ.ઓ બોરસદ) 

ચાલો ગાંધી બાપુને યાદ કરી દોરીએ ચિત્રો...
લાગી હોડ ને દોરાયા શ્રેષ્ઠ ચિત્રો 
અમને કોઈ Disturb કરશો નહીં... હવે મજા આવી રહી છે ચિત્રો દોરવાની.... 
દેખો હમારી કલા... પ્રજ્ઞા ના બાળકો