સ્વાઈન ફ્લુ અંગેની જાગૃતતા માટેની રેલી બાળકો , શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તથા s .m .c સભ્યો |
હમ હોંગે કામિયાબ એક દિન..... |
મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે હાજર વાલીઓને સ્વાઇન ફ્લુ થયો હોય તેવા બાળકોને શાળામાં મોકલવાની ના પડી તથા દવાખાનામાં બતાવી દવા લેવાની સમાજ પૂરી પાડી ... |
P .H .C નાપા ના આરોગ્ય ક્રમચારીઓએ પણ સહયોગ આપી વાલીઓને ગભરાઈ ન જતા સાવચેતીની સમાજ આપી |
સાવચેતી અને સમજદારી જાહેરાતો દ્વારા .... |
અમારો પ્રયાસ આપ સૌના માટે પણ..... |
It was enormously brilliant effort. Hum saath saath hai against SWINE FLUE...!!! We are a team....!!!
ReplyDelete