Thursday, 23 July 2015

જુન - જુલાઈની અમારી શાળાની નવા જૂની.....

હવે તો આળસ ન પાલવે,
ચાલો પ્રજ્ઞાના માઈલસ્ટોન તરફ.... ટુકડી-5 કનુભાઈ રબારી 
મ. ભો. માં પાપડીનો લોટ ખાવાની મજા પડી ગઈ.... 
ચાલો વાચન , લેખન અને ગણનમાં પાકા થઈએ....
અમો શીખ્યા વિજ્ઞાનની અવનવી વાતો....
જાસુદના ફૂલનું નિરિક્ષણ કરાવ્યું  હિરવાબેન પંડ્યાએ...
સુરેખાબેન આહિરના જન્મ દિવસની ઉજવણી કરી શાળા પરિવારે....

Monday, 6 July 2015

ગણવેશ વિતરણ કાર્યક્રમ સહયોગ : નિવેદિતા ફાઉન્ડેશન

ગણવેશ વિતરણ કાર્યક્રમ
સહયોગ : નિવેદિતા ફાઉન્ડેશન ... મહાનુભાવોની હાજરી
(રમણભાઈ સોલંકી, સુભાષભાઈ બારોટ, પિયુષભાઈ પટેલ, હરમાનભાઈ ઠાકોર, ભરતભાઈ,
જીતુભાઈ, ઈરફાનમીયા, વિજયભાઈ પટેલ) 
રમણભાઈ સોલંકીએ નિવેદિતા ટ્રસ્ટ ના કામને બિરદાવ્યું....
મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને બે જોડી ગણવેશ નું વિતરણ 
અમારા બાળકોને લાભ મળે ને અમે હાજર ના રહીએ એવું બને ખરું ? 
ધોરણ 1 તો 8 માં પ્રથમ આવનાર બાળકોને ઈરફાનમીયા કાજી
તરફથી મળ્યું બેગનું ઇનામ 
શાળાના બાળકોને બે જોડી ગણવેશ આપનાર નિવેદિતા ટ્રસ્ટના ચેરપર્સન
નીપબેન પટેલનું શાળા પરિવાર વતી આભારપત્ર આપી અભિવાદન કરાયું  
રમણભાઈ સોલંકી અને ટી પી ઈ ઓ માધવસિંહ પરમારે શાળામાં કર્યું વૃક્ષારોપણ 
ટી પી ઈ ઓ માધવસિંહ પરમારના હસ્તે તિથીભીજનના દાતાનું કરાયું સન્માન