ગણવેશ વિતરણ કાર્યક્રમ સહયોગ : નિવેદિતા ફાઉન્ડેશન ... મહાનુભાવોની હાજરી(રમણભાઈ સોલંકી, સુભાષભાઈ બારોટ, પિયુષભાઈ પટેલ, હરમાનભાઈ ઠાકોર, ભરતભાઈ, જીતુભાઈ, ઈરફાનમીયા, વિજયભાઈ પટેલ) |
રમણભાઈ સોલંકીએ નિવેદિતા ટ્રસ્ટ ના કામને બિરદાવ્યું.... |
મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને બે જોડી ગણવેશ નું વિતરણ |
અમારા બાળકોને લાભ મળે ને અમે હાજર ના રહીએ એવું બને ખરું ? |
ધોરણ 1 તો 8 માં પ્રથમ આવનાર બાળકોને ઈરફાનમીયા કાજી તરફથી મળ્યું બેગનું ઇનામ |
શાળાના બાળકોને બે જોડી ગણવેશ આપનાર નિવેદિતા ટ્રસ્ટના ચેરપર્સન નીપબેન પટેલનું શાળા પરિવાર વતી આભારપત્ર આપી અભિવાદન કરાયું |
રમણભાઈ સોલંકી અને ટી પી ઈ ઓ માધવસિંહ પરમારે શાળામાં કર્યું વૃક્ષારોપણ |
ટી પી ઈ ઓ માધવસિંહ પરમારના હસ્તે તિથીભીજનના દાતાનું કરાયું સન્માન |
No comments:
Post a Comment