Monday, 17 August 2015

હેપ્પી બર્થડે એકતાનગર પ્રા.શાળા 16-8-2015



હેપ્પી બર્થડે એકતાનગર પ્રા.શાળા
hip hip hurree 


શાળા સ્થાપક ઈશ્વરભાઈ સાહેબે હાજર બધાને ચોકલેટ વહેચી 
સૌએ સાથે મળીને મહેંદી વાવી...
હાજર રહ્યા શાળાના સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોર,
મુ.શિ  ભાનુપ્રસાદ પંચાલ, હિતેનભાઈ સોલંકી તથા બાળકો  

આ અમારી એકતાનગર શાળા જે આજે વટવૃક્ષ બની ચુકી છે
Unity is  Our  Strength 

Sunday, 16 August 2015

69 માં સ્વંતંત્ર દિન ની ઉજવણી

વંદે માતરમ.... જૈનુંમીયા કાજીના હસ્તે ધ્વજવંદન 
મનીષાબેન દ્વારા  કરાયું કાર્યક્રમનું સંચાલન 
બનીએ પ્રજ્ઞાવાન અમે સૌ બનીએ પ્રજ્ઞાવાન....
એસ્કોર્ટ એલાઉન્સ નો ચેક સ્વીકારતા 
સતીશ અને કિશનના વાલી 
હરમાંનજીભાઈ એ કરી શાળા વિકાસની વાત 
જૈનુંમીયા કાજીએ સૌને પોતાની વાક્છટાથી કર્યા પ્રભાવિત 
મહેમાનો અને બાળકોના હસ્તે ખુલ્લો મુકાયો મધ્યાહન ભોજનનો શેડ 
સૌ ' જનગણમન..' રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા...

Friday, 7 August 2015

ગરીબ કલ્યાણ મેળો બોચાસણ સ્વચ્છતાની નાટિકા પર પ્રસતુતિ 7-8-15


હમારી બારી કબ આયેગી.....
સ્વચ્છતાની નાટિકા રજુ કરવાની રાહ જોતા બાળકો 
હમ ગંદકી નહિ હોને દેગે... 
બોચાસણ ગરીબ કલ્યાણ મેળામાં બાળકોનો પડકાર...
સત્ય , અહિંસા અને સ્વચ્છતાનો રસ્તો છે મારો....




અમે કશું લેવા નહિ પણ, સ્વચ્છતાનો સંદેશો આપવા આવ્યા છીએ....
સ્વચ્છતાની ઝુંબેશમાં અમે સૌ સાથે મળીને ચાલીશું....

Tuesday, 4 August 2015

ઓગસ્ટનો આનંદ

આજ કા દિન હમારે લિયે ખુશી ઔર
 આનદ કી બાત.... 

ફાર્મની મુલાકાત કરી ખેત ઓજારોની લીધી સમજણ 

ચાલો મુકીએ મહેંદી અને સજાવીએ હાથ.....

અમારે મન તો નીપાબેન અને નીનાબેન બંને સરખા...
મિલાવો હાથ ત્યારે લ્યો...

અમે તો ફાર્મની મુલાકાત લીધી ને
બે મિત્રોનો જન્મદિવસ પણ - ધો. 8 ના બાળકો
ઉજવ્યો...