Thursday, 18 February 2016

બાળમેળો 2015-16


બાળમેળો  2015-16
ચાલો માટીના રમકડાં બનાવીએ.....
ઋતુનો અનુભવ અને સમુહ્જીવનની ક્રિયાઓ 

આનંદ અને શિક્ષણ - કમ્પ્યુટરના સંગે ....
પ્રજ્ઞા જ્ઞાનની સાથે વણાઈ ગયો બાળમેળો 
આપને આવકારીએ.... અમારા પ્રવૃત્તિ ખંડમાં 
અમારી રંગપૂરણીના રંગોની મજા જ કંઈ ઓર છે 
અમે તો કોલાઝ વર્ક જ કરીશું...
ચાલો નિહાળીએ કાતરકામ.....
સાચે જ આખો દિવસ મજા આવી... બધા વતી વર્ણવ્યા અનુભવો
સારા કામને માટે બધાને બિરદાવ્યા પણ .ખરા.....

No comments:

Post a Comment