વેકેશનમાં ખરેખરી મઝા કરવાં બાળકો માટે વર્ષે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. બાળકોને સંગીત, નાટક, સ્કેટિંગ તથા જીવન શિક્ષણ જેવા વિષયોમાં અનુભવ પુરો પાડવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાર્થીઓ ગુનગુનાવશે, નાટક ભજવશે, સ્કેટિંગની મઝા લેશે, જીવન શિક્ષણના પાઠ પ્રવૃત્તિ દ્વારા શીખશે અને આનંદ કરશે. |
No comments:
Post a Comment