વિશ્વ યોગ દિવસ ઉજવણી - 2021
આજે 21 જૂન, વર્ષનો સૌથી લાંબો દિવસ, વિશ્વ યોગ દિવસ
આજે 13 કલાક અને 28 મિનિટનો રહેશે દિવસ
આજના શુભ દિવસે શાળા પરિવારે સાથે મળી વિશ્વ યોગ દિવસની
ઉજવણી કરવામાં આવી.
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે.
આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ક્રાંતિવૃત અને વિષુવવૃત એકબીજાને છેદે છે
ત્યારે પહેલો દિવસ 20 માર્ચે આવે છે, ત્યારે દીવસ અને રાત સરખા હોય છે.
બીજો દિવસ 21 જૂને આવે છે જે વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે,
સાંજે 7.27 કલાકે થશે સૂર્યાસ્ત
20 માર્ચે ભારતમાં દિવસ અને રાત સરખા હોય છે,
જ્યારે 21 જૂન હોય છે વર્ષનો સૌથી લાંબો દિવસ
શાળાના શિક્ષક કનુભાઈ રબારીએ યૌગિક ક્રિયાઓ કરાવી અને
મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે યોગનું મહત્વ સમજાવી યોગ સાથે સહયોગી બનવા
તથા જીવનમાં હકારાત્મકતા સાથે આગળ વધવાની વાત સમજાવી હતી.
...........
No comments:
Post a Comment