ખેલ મહાકુંભ શાળા કક્ષા - 2023/24
શાળા કક્ષાએ ખેલ મહાકુંભની તૈયારીના ભાગરૂપે બાળકો અને શિક્ષકો તૈયાર
U 9 અને U - 11 ના બાળકોએ દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ખૂબ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
U 14 અને U - 17 ના બાળકોએ ઊંચી કૂદ, લાંબી દોડ અને ગોળા ફેંક જેવી વિવિધ
રમતોમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
શાળા કક્ષાએ ભાગ લઈ વિજેતા બનેલા બાળકોએ તાલુકા કક્ષાએ ભાગ લઈ પોતાનું પ્રતિનિધિત્વ કરી શાળાનું નામ પણ રોશન કર્યું.
વિજેતા બાળકોને શાળા કક્ષાએથી વાર્ષિકોત્સવ પ્રસંગે ઇનામો આપી
બહુમાન કરવામાં આવશે.
No comments:
Post a Comment