![]() |
| ટુકડી - 3 માં મનીષાબેનના પ્રયત્નોથી વિકલાંગ બાળક સતિષ ઠાકોર ચિત્રમાં રંગ પુરતો થયો |
![]() |
| રંગોળીની ભાત ની આસપાસ ટુકડી - 4 માં અનિતાબેન સાથે જોડાયેલા બાળકો |
![]() |
| બાલ સ્વચ્છતા અભિયાનની પ્રવૃત્તિ.... '' ચાલ નખ કાપી આપું " |
![]() |
| વર્ગની બહાર પણ થઇ શકે છે કામ.....પ્રજ્ઞા ટુકડી- 2 જેરુષાબેન જાદવ |
![]() |
| ગણિત ની પ્રવૃત્તિમાં મશગૂલ મીનાબેન સોલંકી પ્રજ્ઞા ટુકડી- 1 |







No comments:
Post a Comment