| આપણો દિવસ અને આપણી ખુશી.... વિશ્વ મહિલા દિવસ ઉજવણી - 2015 |
| ચાલો સૌનું અભિવાદન કરીએ.... હિતેનભાઈ સોલંકી |
| વિશ્વ મહિલા દિને ઉપસ્થિત નીપાબેન તથા સ્ટાફના બહેનો |
| મહિલાનું Motivation મહિલાના હાથે .... |
| વાત હોય કોઈપણ સ્ત્રી પાત્રની સન્માન તો સરખું જ હોય.... સુરેખાબેન આહીર |
| માતા, પત્ની અને પુત્રીના સ્વરૂપે પુરુષના જીવનમાં આવતી સ્ત્રી સદાય પૂજનીય જ છે। .... મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલ |
| સમયની સાથે ચાલવાની શીખ ઉપરાંત શાળાને ડીજીટલ ઘડિયાળની ભેટ...... |