| અમે તો કર્યું ચીટકકામ। ... જીવન કૌશલ્ય આધારિત બાળમેળો - 2015 |
| ડાયટ આણંદના લેકચરર ધર્મેશભાઈ પટેલે બાળકોને કાગળના ફૂલ બનાવતા શીખવ્યું |
| અમને કુકર બંધ કરતા ને ખોલતા આવડી ગયું ... ધો.7 અને 8 ના બાળકો |
| મારો જાદુ પકડી પાડો તો ખરા..... ધો. 4 ના બાળકો |
| એક હતો વાંદરો... વાર્તાકથન પ્રજ્ઞા ટુકડી - 2 |
| ચાલો દિપ પ્રગટાવીએ અને અજવાળું પાથરીએ ... ધો. 6 ના બાળકો |
| પ્રજ્ઞા ટુકડી -1 ના બાળકોની પ્રવૃતિને બિરદાવતા ડાયટના ધર્મેશભાઈ અને મુ.શિ ભાનુપ્રસાદ પંચાલ |
No comments:
Post a Comment