Sunday, 31 August 2014

પ્રજ્ઞા પ્રવૃત્તિ August- 2014

પ્રજ્ઞા પ્રવૃત્તિ વાચન  - પ્રજ્ઞા ટુકડી - 1

લાવો જાતે જ વાક્યો બનાવું .... પ્રજ્ઞા ટુકડી - 3
હવે આપણે સાથે મળી કાતરકામ કરીએ  .... પ્રજ્ઞા ટુકડી - 2
માટીકામમાં વ્યસ્ત બાળકો .... પ્રજ્ઞા ટુકડી - 4
હું ગણપતિ બનાવીશ ...
અમારી કળાને જુવો તો ખરા ....પ્રજ્ઞા ટુકડી - 4

Monday, 18 August 2014

વિદાય સમારંભ

શાળાના શિક્ષક પંકજભાઈની હેડ ટીચર તરીકે
 નિમણુંક થતાં વિદાય સમારંભ 

 વિદાય સમારંભ પ્રસંગે શાળાના શિક્ષક
નવનીતભાઈ દ્વારા આશિર્વચન .... 
ધો. 4 ના બાળકે પણ પોતાના વિચારો રજુ કર્યા ......

શાળા પરિવાર તરફથી વતનનું વહાલ અર્પણ ..... 

અમારા સૌની શુભકામનાઓ સતત રહેશે .....  

વિદાય વેળાએ પોતાની લાગણી
વ્યક્ત કરતા પંકજભાઈ ગોસ્વામી 

Tuesday, 12 August 2014

રક્ષાબંધન પર્વ ઉજવણી

હમ સાથ સાથ હૈ...... પ્રજ્ઞા વર્ગના બાળકો 

                                                                                મુસ્લિમ બાળાઓએ પણ રક્ષા બાંધી હિંદુ બાળકોને.....


શિક્ષકો પણ રક્ષા કવચથી બંધાયા .....

                                                                                       ભગવાન મારા ભાઈની રક્ષા કરજે ..... 

હમ ભી કિસીસે કમ નહિ......

                                                                           શિક્ષિકા બેન દ્વારા પ્રજ્ઞા વર્ગના બાળકોને હુંફાળું બંધન .....

Saturday, 2 August 2014

સી.આર.સી. કક્ષા વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન - JULY 2014

સી.આર.સી. કક્ષા વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન
એકતાનગર પ્રાથમિક શાળા 

સી.આર.સી.સી. જીતુભાઈ દ્વારા
 વિજ્ઞાન -ગણિત પ્રદર્શન અંગે માહિતી
 

 વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શનમાં હાજર
પેટા શાળાના શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો 

ડાયટ લેકચરર ધર્મેશભાઈ એ પણ બાલ વૈજ્ઞાનિકોને
 પ્રશ્નોતરી પ્રોત્સાહિત કર્યા 

શાળાના બાળકોએ પાંચેય વિભાગની
માહિતી મેળવી નોધ પણ કરી 

ભાગ લેનાર સૌને સી.આર.સી દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન 

સમાપનમાં પોતાની વાત રજુ કરતા મુ. શિ ભાનુપ્રસાદ પંચાલ