Saturday, 2 August 2014

સી.આર.સી. કક્ષા વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન - JULY 2014

સી.આર.સી. કક્ષા વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન
એકતાનગર પ્રાથમિક શાળા 

સી.આર.સી.સી. જીતુભાઈ દ્વારા
 વિજ્ઞાન -ગણિત પ્રદર્શન અંગે માહિતી
 

 વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શનમાં હાજર
પેટા શાળાના શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો 

ડાયટ લેકચરર ધર્મેશભાઈ એ પણ બાલ વૈજ્ઞાનિકોને
 પ્રશ્નોતરી પ્રોત્સાહિત કર્યા 

શાળાના બાળકોએ પાંચેય વિભાગની
માહિતી મેળવી નોધ પણ કરી 

ભાગ લેનાર સૌને સી.આર.સી દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન 

સમાપનમાં પોતાની વાત રજુ કરતા મુ. શિ ભાનુપ્રસાદ પંચાલ 

No comments:

Post a Comment