Sunday, 12 October 2014
Friday, 3 October 2014
Thursday, 2 October 2014
નવરાત્રિ પર્વ -- 2014
![]() |
દાંડિયા ને સંગે , નવરાત્રી ના રંગે ..... |
![]() |
મા પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે ....... |
![]() |
અમે તો તૈયાર છીએ , અને તમે તો હજી બેઠા જ છો ? |
![]() |
અમારો સ્વર માં જગદંબાના ગુણલા ગાવા માટે ..... ધો. 5 અને 6 ની બાળાઓ |
![]() |
જય આદ્યા શક્તિ મા , જય આદ્યા શક્તિ મા... અખંડ બ્રહ્માંડ દીપાવ્યા .... |
![]() |
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા , રઢિયાળી રાતડીનો રંગ જોજે જાય ના ..... |
![]() |
શાળાના શિક્ષકો પણ માના ગરબા ગાવામાં મશગુલ |
![]() |
શિક્ષિકા બહેનો તો ગરબાના તાલે શાળાના બાળકો સાથે જ જોડાઈ ગયા |
સ્વચ્છતા અભિયાન - ગાંધી જયંતી 2014
![]() |
સ્વચ્છ ભારત, સ્વચ્છ એકતાનગર .... |
![]() |
એસ. એમ. સી. અધ્યક્ષ તથા સભ્યો પણ શાળા સફાઈમાં બન્યા સહભાગી |
![]() |
અમારો એક જ સંકલ્પ સફાઈ .....સફાઈ ....સફાઈ ..... |
અમારા સૌની જવાબદારી છે આ ..... બાળકો તથા શિક્ષકો |
અમે નહિ કરીએ તો કોણ કરશે આ .... |
![]() |
ગાંધીજીની પસંદગીનું ભારત બનાવીએ ..... |
![]() |
સ્વચ્છ ભારત અભિયાન રેલી |
![]() |
ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખો ઘરનો ચોક .... નારાબાજી સાથે રેલી |
![]() |
Be the ChangeYou Want, To See in The World -- Gandhi Jayanti |
Subscribe to:
Posts (Atom)