Thursday, 2 October 2014

સ્વચ્છતા અભિયાન - ગાંધી જયંતી 2014



 સ્વચ્છ ભારત, સ્વચ્છ એકતાનગર .... 

એસ. એમ. સી. અધ્યક્ષ  તથા સભ્યો  પણ
શાળા સફાઈમાં  બન્યા સહભાગી
 

અમારો એક જ સંકલ્પ સફાઈ .....સફાઈ ....સફાઈ .....

અમારા સૌની જવાબદારી છે આ  ..... બાળકો તથા શિક્ષકો 

અમે નહિ કરીએ તો કોણ કરશે આ ....
ગાંધીજીની પસંદગીનું ભારત બનાવીએ .....

સ્વચ્છ  ભારત અભિયાન  રેલી 






ચોખ્ખું  ઘરનું   આંગણું,
ચોખ્ખો  ઘરનો  ચોક .... નારાબાજી  સાથે રેલી  
Be the ChangeYou Want,
To See in The World  --  Gandhi Jayanti






No comments:

Post a Comment