Thursday, 2 October 2014

નવરાત્રિ પર્વ -- 2014

દાંડિયા ને સંગે ,  નવરાત્રી ના રંગે .....
મા  પાવા  તે ગઢ થી  ઉતર્યા  મહાકાળી  રે  .......
અમે તો તૈયાર છીએ , અને તમે તો હજી બેઠા જ છો  ?

અમારો  સ્વર માં જગદંબાના ગુણલા ગાવા માટે  .....
 ધો. 5 અને 6 ની બાળાઓ 
જય  આદ્યા  શક્તિ  મા , જય  આદ્યા  શક્તિ  મા...
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા  ....
ઢોલીડા ઢોલ ધીમો  ધીમો વગાડ  મા ,
                                             રઢિયાળી રાતડીનો  રંગ  જોજે જાય ના .....

શાળાના શિક્ષકો પણ માના ગરબા ગાવામાં મશગુલ 
શિક્ષિકા બહેનો  તો  ગરબાના તાલે
                                        શાળાના બાળકો  સાથે જ  જોડાઈ  ગયા 




No comments:

Post a Comment