Ektanagarnapa
Pages
Home
પરિપત્રો
Labels
Dhabkar
Extra Activity
Holi
Navaratri
Pragna
Reports
School
Friday, 21 November 2014
ગુણો ત્સવ - 5
ગુણો ત્સવ - 5 મૂલ્યાંકન પત્રકોના પેકેટ ખોલતા મુ.શિ ભાનુપ્રસાદ પંચાલ
ધો. 6 થી 8 ના બાળકોનું સ્વ મૂલ્યાંકન
S.M.C અધ્યક્ષ કોકીલાબેન તથા સભ્યોએ લીધી વર્ગોની મુલાકાત
નિવેદિતા ફાઉન્ડેશન તરફથી મળેલ સ્વચ્છતા તથા આરોગ્ય કીટ
સ્વીકારતા શાળાના પૂર્વ આચાર્ય નવનીતભાઈ પંડ્યા
ગુણોત્સવ - 5 અંગે માહિતી આપતા મુ.શિ।
\
પ્રજ્ઞા વર્ગ ટુકડી - 4 દ્વારા વર્ગખંડમાં રંગોળી
પ્રજ્ઞા ટુકડી - 3 માં વાચનમાં મશગૂલ શિક્ષકો તથા બાળકો
Saturday, 15 November 2014
બાલદીન ( Children's Day ) ની ઉજવણી - 14 Nov. 2014
ચાલો ચાચા નહેરુને કરીએ યાદ.....
ચિત્ર પ્રવૃત્તિમાં ગળાડૂબ ધો. 6 થી 8 ના બાળકો
પ્રજ્ઞાના બાળકોએ પણ પોતાની કળા પ્રદર્શિત કરી.....
હું તો સ્વછતાનો જ સંદેશ આપીશ .....
બાળકોને બાળદિને નહેરુ ચાચાની વાતો કરતા
શિક્ષક શ્રી હિતેનભાઈ સોલંકી તથા સુરેખાબેન આહીર
Saturday, 1 November 2014
રન ફોર યુનિટી - આણંદ
રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત એકતા દોડ આણંદ
સરદાર ને શ્રદ્ધાંજલિ ..... સુતર ની આંટી પહેરાવીને ....
એકતા દોડ - આણંદમાં એકતાનગર ની હાજરી
એન.સી. સી. કેડેટ ની સાચી સલામી ....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)