Saturday, 15 November 2014

બાલદીન ( Children's Day ) ની ઉજવણી - 14 Nov. 2014

ચાલો ચાચા નહેરુને કરીએ યાદ.....

ચિત્ર પ્રવૃત્તિમાં ગળાડૂબ ધો. 6 થી 8 ના બાળકો 

પ્રજ્ઞાના બાળકોએ પણ પોતાની કળા પ્રદર્શિત કરી.....

હું તો સ્વછતાનો જ સંદેશ આપીશ .....

બાળકોને બાળદિને નહેરુ ચાચાની વાતો કરતા
 શિક્ષક શ્રી હિતેનભાઈ સોલંકી તથા સુરેખાબેન આહીર 

No comments:

Post a Comment