Friday, 21 November 2014

ગુણો ત્સવ - 5


ગુણો ત્સવ  - 5 મૂલ્યાંકન પત્રકોના પેકેટ ખોલતા મુ.શિ  ભાનુપ્રસાદ પંચાલ 
ધો. 6 થી 8 ના બાળકોનું સ્વ મૂલ્યાંકન 

S.M.C અધ્યક્ષ કોકીલાબેન તથા સભ્યોએ લીધી વર્ગોની મુલાકાત 

નિવેદિતા ફાઉન્ડેશન  તરફથી મળેલ સ્વચ્છતા તથા આરોગ્ય કીટ
સ્વીકારતા શાળાના પૂર્વ આચાર્ય નવનીતભાઈ પંડ્યા 

ગુણોત્સવ - 5 અંગે માહિતી આપતા મુ.શિ।
\




પ્રજ્ઞા વર્ગ  ટુકડી  - 4 દ્વારા વર્ગખંડમાં રંગોળી  
પ્રજ્ઞા ટુકડી - 3 માં વાચનમાં મશગૂલ શિક્ષકો તથા બાળકો 

No comments:

Post a Comment