જુલાઈ ઓગસ્ટની જમાવટ 2016
રમઝાનના રોઝા હોય કે ગોરમાનો વાર કેસરિયો....
ચાલો આપણે તો મહેંદી મૂકી આનંદ માણીએ.....
અમે સ્થાનકિંમત શીખ્યા સંગીત ખુરશીના સહારે.... ધો. 5
હાશ ! સારું થયું..... મોડું તો મોડું પણ ફરીથી ટ્રાન્સપોર્ટેશન શરૂ થઈ ગયું....
અમારી શાળામાં બની રહયા છે બે નવા ઓરડા... થેક્યું ચેરમેન સાહેબ
વિજ્ઞાનના પ્રયોગો .... બાળકોની સાથે રહીને .... અવલોકન .... ધો.8
અમે અજમાવ્યા હાથ... શીખી લીધું સ્વ બચાવ કરતા...
.... આભાર ....
સુરક્ષા સેતુ સોસાયટી - જિલ્લા પોલીસ વડા કચેરી, આણંદ
વાડોકાઇ કરાટે એકેડમી, જીજ્ઞેશભાઈ તથા એક્સપર્ટ મીનાબેન - રાધિકાબેન
આ પણ એક શિક્ષણ છે....
પ્રજ્ઞાની પાંખે ... ટુકડી 1 અને 2 માં કાર્યરત શિક્ષક અને બાળકો...
અમારો વૃક્ષપ્રેમ... અમારા બગીચાને અમે ન સાચવીયએ તો કોણ સાચવે ?
મહિલા સ્વ બચાવ તાલીમ શિબિરનું સમાપન ...
પ્રેરણા અને માર્ગદર્શન : સુરક્ષા સેતુ સોસાયટી - જિલ્લા પોલીસ વડા કચેરી, આણંદ
સંચાલન : વાડોકાઇ કરાટે એકેડમી, જીજ્ઞેશભાઈ તથા એક્સપર્ટ મીનાબેન - રાધિકાબેન
ઈ મેગેઝીન 'ધબકાર' નો આ માસનો અંક આવી ગયો છે...
વાંચવાનો રહી ના જાય.... http://bit:do/dhabkar_aug_2016
The August was very august for us....
ReplyDelete