Thursday, 21 February 2019

વિશ્વ માતૃભાષા દિવસ - ૨૧ ફેબ્રુઆરી



વિશ્વ માતૃભાષા દિવસ 





 મને મારી ભાષા ગમે છે.
 કારણ કે, મને મારી મા ગમે છે. 



વિશ્વ માતૃભાષા દિવસનો પરિચય કરાવતા 
ભાષા શિક્ષક સુરેખાબેન આહિર 


લહેરી લાલા... ગીત સાથે 
ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કરતા બાળકો


ભાષા મારી ગુજરાતી છે.... 
માતૃભાષા ગીત ગાન 


માતૃભાષાનું વટવૃક્ષ તથા ગુજરાતી ભાષાની ઉત્પત્તિ.... 
 વક્તવ્ય રજૂ કરતી શાળાના બાળકો 



No comments:

Post a Comment