એક ભારત, શ્રેષ્ઠ ભારત
રાજય ભલે અલગ હોય પણ અમારી એક્તા અખંડિત છે.
તે વાત રજૂ કરવા એક્તાનગર પ્રા. શાળાના ધો. 6 થી 8 ના શિક્ષકોના પ્રયત્નોથી
બાળકો ધ્વારા તૈયાર કરાયેલો કાર્યક્રમ અને તેની ઝલક અત્રે પ્રસ્તુત છે.
આપનું સ્વાગત છે.
ભારત સદાય અખંડ રહેશે...
ગુજરાતી ગીત... ઢોલીડા...
છતીસગઢનું ગીત... શબ્દો અટપટા પણ મજા બહુ આવી...
આ છે અમારું ભોજન... ચાખશો તો ખાવાની ઇચ્છા થઈ જશે હો...
આ છે અમારી સંસ્કૃતિ અને સભ્યતાની વાતો...
અમારા રાજયોની વિવિધતા અને વિરસતોને પણ અમે ભૂલ્યા નથી.
અમે બધા ભારત અખંડ રહે તે માટે સંકલ્પ લઈએ છીએ....
હમ સાથ સાથ હૈ... ભારત માતા કી જય...
No comments:
Post a Comment