' ધબકાર ' જાન્યુઆરી - 2019
એકતાનગર શાળા પરિવાર તરફથી નવા વર્ષની શુભેચ્છાઓ
અમારી એકતાનગર પ્રા. શાળામાંથી દર માસે પ્રગટ થતું ઈ મેગેઝીન ' ધબકાર ' વર્ષ 2019 માં જાન્યુઆરી માસના 28 મા અંક સાથે સોશિયલ મીડિયા દ્વારા આપના સુધી પહોંચી રહ્યું છે તેનો અમને ખૂબ જ આનંદ છે. અંકમાં રહેલું ભાથું પણ આપને ચોક્કસ ઉપયોગી નીવડશે.
આપના તરફથી અમારા આ અંક માટે આપના પ્રતિભાવો Whatsapp no. 9737229670 પર મોકલશો અથવા borsad.ekatanagar@gmail.com પર મોકલશો તો ગમશે.
No comments:
Post a Comment