ફીટ ઈન્ડિયા સ્કૂલ વીક વર્ચ્યુયલ ઉજવણી - 20
શારીરિક તંદુરસ્તી એ જીવનનું અગત્યનું પાસુ છે. વર્ષ 2019 થી મેજર ધ્યાનચંદના જન્મદિવસ 'રાષ્ટ્રીય ખેલ દિવસ' થી ફીટ ઈન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. તેના ભાગરૂપે શાળા કક્ષાએ બાળકો સહભાગી બને તથા જીવનમાં તંદુરસ્તી અંગે કાળજી લેતા થાય તે હેતુથી શરૂ કરાયેલા આ કાર્યકમની એકતાનગર શાળામાં Online ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત, શાળાની બાળાના અવાજમાં Podcast પણ રજૂ કરવામાં આવ્યું હતું.
તંદુરસ્તી મેળવો, છોડો નહીં.
તંદુરસ્તી રોગચાળાને હંફાવે છે.
ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ
શાળાની ધો. 6 થી 8 ની બાળાઓ અને શિક્ષકો જોડાયા હતા. બાળકોએ
નિબંધ સ્પર્ધા અને દોરડા કૂદમાં ભાગ લઈ સહભાગી બન્યા હતા.
ફીટ ઈન્ડિયા સ્કૂલ વીક વર્ચ્યુયલ ઉજવણીમાં ભાગ લેવા બદલ શાળા અને સ્પર્ધકોને
Online સર્ટીફિકેટ પણ મળ્યા હતા.
No comments:
Post a Comment