વિશ્વ દિવ્યાંગ દિવસ 2020
આચમન મણકો - 14 ' દિવ્યાંગતા '
શાળા ધ્વારા 'વિશ્વ દિવ્યાંગ દિવસ' ઉજવણીનો નમ્ર પ્રયાસ .
સાંભળવાનું ચૂકશો નહીં.
https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy8xZWQxOTdmMC9wb2RjYXN0L3Jzcw?ep=14
ચાલો, આટલું કરીએ :
1. દિવ્યાંગ વ્યક્તિઓ માટે અવરોધમુક્ત વાતાવરણ તૈયાર કરીએ.
2. આપણી સાથે દરેક કાર્યોમાં સહાનુભૂતિપૂર્વક સ્વીકાર કરી એમને દયા નહિ, અધિકાર આપીએ.
3. તેમના અસ્તિત્વનો સ્વીકાર કરી માન – સન્માન સાથે જીવવા હક પૂરો પાડીએ.
4. સમાન તકો પૂરી પાડી, સહભાગિતા વધે તેવા પ્રયાસો આદરીએ.
5. જરૂરી સમાવિષ્ટ શિક્ષણ મળે તથા સમયસર નાણાકીય સહાય થકી તેઓ સ્વનિર્ભર બને તે પ્રકારની
વ્યવસ્થામાં સહભાગી થઈએ.
No comments:
Post a Comment